Saturday, April 11, 2020

તમારી રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારી શકો છો.


આ આર્ટીકલ માં આપણે જાણી શું કે આપણી રોગ પ્રતિકારક શક્તિ જેને આપણે ઇમ્યુનિટી તરીકે ઓળખીએ છીયે તે કઈ રીતે વધારી શકીએ છીએ. કારણ કે અત્યાર ના સમય માં જ્યારે કોરોના મહામારી ચાલે છે, અને કોરોના ની કોઇ દવા જ્યારે ઉપલબ્ધ પણ નથી ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ જ આપણ ને બચાવી શકે છે, કારણ કે તમે જોયું હશે કે કોરોના વાયરસ ની મુખ્ય અસર ફક્ત તેમને થાય છે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય એટલે કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થયેલી હોય જેમ કે, ડાયાબીટીશ, હ્રદય રોગ, હાઇ બ્લડ પ્રેશર, તથા ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ના વ્યક્તિ, તથા ૧૪ વર્ષ કે તેથી નાની ઉંમર ના બાળકો.
  1. સૌ પ્રથમ તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો છો ત્યારે તમારે ખાલી પેટે નીકળવાનું નથી. આમ તો અત્યારના લોક ડાઉન ના સમય માં ઘરની બહાર નીકળવાનું નથી, પરંતુ જો તમે ઇમરજન્સી ડયુટી પર છો, અથવા ઘરની કોઇ વસ્તુ લેવા ના છુટકે તમારે બહાર નીકળવું પડે છે તો ખાલી પેટે નિકળવાનું નથી. આનો અર્થ આવો થાય છે, કે ઘરની બહાર નીકળતા પહેલા પેટ ભરીને ખાવાનું છે. આનું મુખ્ય કારણ એ છે કે ખાલી પેટે આપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. અને તમને બહારની કોઈપણ બીમારી અથવા જેને આપણે ઇન્ફેકશન કહીયે છીયે તે લાગી જવાની શક્યતા ખુબજ વધી જાય છે.  આયુર્વેદ માં પણ કીધું છે, સવારનું જમવાનું રાજા ના જમવા જેવુ હોવું જોઈએ આનો અર્થ એ થાય છે કે, તમારે સવારે બને તેટલો ભારે તથા વિવિધ જાતનો ખોરાક ખાવો જોઈએ. જેમ કે રોટલી શાક દાળ, ભાત, સલાડ, અથાણું, પાપડ વગેરે.
  2.  હવે ઘણાને એવું થશે કે કેં મે સૌથી પહેલા ભોજન ને પ્રધાનતા આપી કારણ કે ભોજન એક એવી વસ્તુ છે જે રોજ રોજ અને દરેક વ્યક્તિ માટે જરુરી છે. અને બધા વ્યક્તિ સરળતાથી આને અનુસરી શકે છે.
  3.  હવે જો આયુર્વેદિક પ્રમાણે જોવા જઈએ તો નિમ ગળો જેને આયુર્વેદ માં ગૂડુચી કીધું છે, અને આપણાં દેશના ગામડામાં જે સરળતાથી મળી શકે છે ગળો ના પાનાં, મૂળ, શાખા, છાલ બધું જ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે. તમે જો ઈચ્છો તો ગળો ને સૂકવી તેનું ચૂર્ણ બનાવી શકો છો, તેનો ક્વાથ એટલે કે કાઢો બનાવી ને પણ ઉપયોગ માં લઈ શકાય છે.
  4. તુલસી આ સૌથી કોમન છે કારણ કે લગભગ બધા તુલસી ને સારી રીતે ઓળખે છે અને તેનો ઉપયોગ વર્ષો થી થતો આવ્યો છે. તુલસી ના પત્તા ને ચાવીને ખાવાથી અથવા તેને નિમ ગળો ના ક્વાથમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે.
  5. હળદર લગભગ  તમામ ઘરોમાં વપરાય છે, હળદર એ પણ એક સારુ રોગ પ્રતિકારક દ્રવ્ય છે જેને તમે કાંતો દૂધમાં અથવા એક ચમચી સિદ્ધુ ફાકી ને ઉપયોમાં લઈ સકો છો.
  6. નીમ જેને આપણે સામાન્ય રીતે લીમડા તરીકે ઓળખીએ છીયે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા ખુબજ ઉપયોગી છે.
  7. લીમડા ના પાનાં ને તમે કાંતો સૂકવી પાવડર કરી ને એક એક ચમચી રોજ લઈ શકો છો અથવા તો લીમડા નો રસ સવારે કાઢી તાજો પીવાથી પિત્ત શાંત થાય છે અને રક્ત શુદ્ધિ થાય છે.
  8. એલોવેરા જેને સામાન્ય ભાષામાં કુમારપાઠુ કહેવામાં આવે છે તે પણ પિત્ત શામક અને ત્વચા માટે ખુબજ ગુણકારી છે.
  9. અર્જુન એ હ્રદ્ય છે, જ્યારે ક્ષીરપાક કરીને તેનો ઉપયોગ કરવામાં આવે, અને આવા સમય માં હ્રદય ના દર્દીઓને સાચવાનું વધુ હોય છે તો અર્જુન ક્ષીરપાક નો ઉપયોગ કરી શકાય છે.
  10. અશ્વગંધા એ બલ્ય છે જેનાથી શારીરક બળ વૃદ્ધિ થાય છે. જેથી અશ્વગંધાને રોજ સવારે દુધમાં લેવું હિતકારક છે.
  11. જો શક્ય હોય તો રોજ સવારે અને સાંજે ઘરમાં છાણાં અને તેમાં કપૂર અને ગૂગલ નાખીને ધૂપ કરવું જોઈએ જેનાથી ઘરમાં વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં પોઝીટીવ એનર્જી આવે છે.
  12. રોજ સવારે અને સાંજે અડધો કલાક યોગ, પ્રાણાયામ, વ્યાયામ કરવો જોઈએ. જેનાથી શારીરીક અને માનસીક રીતે સ્વસ્થ થવાય છે.
ઉપરોક્ત આપેલ સલાહને જો તમે પાલન કરશો અને ઘરમાજ રહેશો તો આપ આવા કપરા સમયમાં પણ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો અને તમારા ઘરના સર્વે કોરોના સામે સુરક્ષીત રહેશો. 


વૈદ્ય. નિર્જર શુકલ 
સદાશિવ આયુર્વેદિક ક્લિનીક પંચકર્મ,એક્યુપંચાર અને અગ્નિકર્મ સેન્ટર 
ગુરુ મંદિર સામે 
હાટડીયા બજાર 
લુણાવાડા 
ફો. +૯૧ ૯૯૭૯૯ ૫૬૬૩૩ 

વૈદ્ય. નિર્જર શુકલ 
સદાશિવ આયુર્વેદિક ક્લિનીક પંચકર્મ,એક્યુપંચાર અને અગ્નિકર્મ સેન્ટર
ઈલાજ મેડીકલ સ્ટોર ની બાજુમાં 
જૂના મણીનગર રેલ્વે ક્રોસીંગ પાસે,
મણીનગર પુર્વ. 
અમદાવાદ 
ફો. +૯૧ ૯૪૨૯૬ ૧૮૮૫૫ 

Monday, April 6, 2020

Corona Virus/ Covid 19 In Gujarati




આજ નો આર્ટીકલ COVID-19 ઉપર છે. જેને સામાન્ય રીતે કોરોના વાયરસ તરીકે ઓળખાય છે.
સૌ પ્રથમ આ કોરોના વાયરસ છે શું? જેના લીધે આટલી બધી કાળજી લેવામાં આવે છે?
કોરોના વાયરસ એ કોઈએક સિંગલ વાયરસ નથી પરંતુ વાયરસનો સમૂહ છે, જે પ્રાણીઓ તથા મનુષ્યો માં બીમારી કરી શકે છે. મનુષ્યોમાં મુખ્યત્વે સ્વસનતંત્ર ના રોગ કરી શકે છે. હમણાં જે વાયરસ કરે છે તે કોરોના વાયરસ ડીસીઝ કોવિડ-૧૯(COVID-19).
હવે સવાલ એ આવે કે COVID-19 શું છે? કોવિડ-૧૯ એ એક ચેપી રોગ છે, જે હાલમાં શોધાયેલા નવા કોરોના વાયરસ ના કારણે થાય છે. આ નવો કોરોના વાયરસ અને કોવિડ-૧૯ રોગ એ ડીસેમ્બર માં ચીન ના વુઆના શહેર માં મહામારી તરીકે ફેલાતા પહેલા ઓળખી શકાયો નથી.
કોવિડ-૧૯ ના લક્ષણો શું છે?
કોવિડ-૧૯ ના સામાન્ય લક્ષણો, તાવ આવવો, થાક લાગવો, સુક્કી ખાંસી, અમુક દર્દીઓને માથાનો અથવા શરીરનો દુઃખાવો, નાક બંધ થઈ જવું, નાક માંથી પાણી પડવું, ગળાનો દુઃખાવો વગેરે, જે ધીમે ધીમે વધે છે. આ બધાજ લક્ષણો સામાન્ય ફુલુ માં પણ  જોવા મળે છે. પરંતુ જો તમે વિદેશ થી આવેલા છો, અથવા કોવિડ-૧૯ ના દર્દીના સંપર્ક માં આવ્યા છો, અથવા સામાન્ય દવા કરાવ્યા પછી પણ તમારા લક્ષણો માં વૃદ્ધિ થાય છે, તો અને માત્ર તોજ તમારે કોવિડ-૧૯ નો રીપોર્ટ કઢાવવાની જરૂર છે. કારણ કે ઘણા વ્યક્તિઓ ને કોવિડ-૧૯ નો ચેપ લાગેલો હોય તો પણ તેમનામાં ઉપરના કોઈપણ લક્ષણો દેખાય નહી તેમ પણ બની શકે છે. ૮૦% લોકો કોઈપણ જાતની સ્પેશીયલ ચિકિત્સા વગર પણ આ રોગમાંથી મુક્ત થઈ શકે છે. દર ૬ માંથી ૧ વ્યક્તિ જેને કોવિડ-૧૯ નો ચેપ લાગ્યો હોય તે ખરેખર બીમાર પડે છે, અને તેને જ શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય છે. આ લક્ષણો સામાન્ય રીતે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ, જેમના શરીરમાં કોઇ પહેલેથી કોઇ તકલીફ હોય જેવી કે, ઉચ્ચ રક્ત ચાપ(હાઇ બ્લડપ્રેશર), હ્રદય ની તકલીફ અને અથવા મધુમેહ(ડાયાબીટીસ) હોય તેમની અંદર આ બીમારીના વધુ પડતા લક્ષણો જોવા મળે છે. જે લોકોને તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય આવતો હોય, તેમણે વૈદ્યકીય સલાહ લેવી જોઈએ.
કોવિડ-૧૯ ફેલાય છે કઈ રીતે?
જે વ્યક્તિ ને કોવિડ-૧૯ નો ચેપ લાગ્યો હોય તેમના સંપર્ક આવવાથી આ રોગ ફેલાઈ શકે છે.
૧. આ રોગ ચેપી વ્યક્તિના સીધા સંપર્ક માં આવવાથી, અથવા ચેપી વ્યક્તિ જ્યારે છીંક કે, ઉધરસ ખાય ત્યારે મોઢા અથવા નાક માંથી જે ડ્રોપલેટ નીકળે છે તે કોઇપણ વસ્તુ ઉપર પડે અને તેને જ્યારે કોઇ વ્યક્તિ અડકે છે, અને ત્યાર બાદ જ્યારે તે હાથે જ પોતાની આંખ નાક અથવા મોઢાને અડકે છે ત્યારે સ્વસ્થ મનુષ્યને પણ આનો ચેપ લાગે છે.
૨. કોવિડ-૧૯ ના ચેપી વ્યક્તિ જ્યારે છીંક કે, ઉધરસ ખાય ત્યારે મોઢા અથવા નાક માંથી જે ડ્રોપલેટ બહાર નીકળે છે તેના સીધા સંપર્ક માં જ્યારે કોઇ સ્વસ્થ મનુષ્ય આવે છે ત્યારે તે પણ ચેપી બને છે.
કોવિડ-૧૯ એ હવા દ્વારા ફેલાય છે?
અત્યાર સુધી જે પણ રીસર્ચ થયું છે તે આ વાત ને સમર્થન આપતું નથી. કોવિડ-૧૯ એ મુખ્યત્વે ડ્રોપલેટ દ્વારા ફેલાય છે, એટલે જ સરકારે એકબીજા થી ૧ મીટર નું અંતર રાખવા સૂચવ્યું છે.
કોવિડ-૧૯ એ કોઇ એવા વ્યક્તિ ના સંપર્ક માં આવવાથી ફેલાય છે જે વ્યક્તિ માં કોવિડ-૧૯ ના કોઇપણ લક્ષણ ના હોય?
આમ તો આ રોગ મુખ્યત્વે ડ્રોપલેટ દ્વારા ફેલાય છે, તેથી જે વ્યક્તિ માં કોવિડ-૧૯ ના લક્ષણો નથી તેનાથી ફેલાવાની શક્યતા નહીવત છે, પરતું ઘણા કેસ માં આવું જોવા મળ્યું છે કે, કોવિડ-૧૯ ના લક્ષણો દેખાતા ૩ થી લઈ ૧૪ દિવસ લાગે છે, તો એવું સ્પષ્ટપણે ના કહી શકાય કે કોવિડ-૧૯ ના લક્ષણો ના દેખાતા હોય તેમના દ્વારા કોવિડ-૧૯ ચેપ ના લાગી શકે.
હું કોવિડ-૧૯ થી બચવા શું કરી શકું છુ?
કોવિડ-૧૯ થી બચવાના ના સામાન્ય ઉપાયો.
1.    નીયમીત રીતે અને વ્યવસ્થીત રીતે હાથ ને આલ્કોહોલ બેઝ હેન્ડ રબ, અથવા હાથ ને સાબુ અને પાણી થી સારી રીતે સાફ કરો. કારણ કે તેનાથી હાથ ઉપર જો કદાચ વાયરસ ચોટયો હોય તો પણ તે નીકળી જાય
2.   તમે બીજા ને મળો ત્યારે ઓછામાં ઓછુ ૧ મીટર નું ડીસ્ટન્સ રાખો. જેના થી જો સામે વાળો વ્યક્તિ ને જો કોવિડ-૧૯ નો ચેપ લાગ્યો હોય અને તે છીંક અથવા ખાંસી ખાય તો પણ ડ્રોપલેટ તમારી ઉપર ના ઊડે.
3.   હાથ થી આંખ નાક ને મોઢાને અડકવાથી બચો, કારણ કે, જો તમારા હાથ માં કોવિડ-૧૯ વાયરસ જો બહાર ક્યાંય થી ચોટયો હોય તો તે તમારા શરીર માં પ્રવેશ ના કરી શકે.
4.   ઘરમાં રહો, અને ઘરમાં પણ બીજા સભ્યોથી ઓછામાં ઓછુ ૧ મીટર નું અંતર જાળવો.
શું મારે કોવિડ-૧૯ થી ડરવાની જરૂર છે?
કોવિડ-૧૯ ના લીધે લાગેલું ઇન્ફેક્ષન ઘણી વખત સામાન્ય હોય છે, દર ૬ માંથી ૧ વ્યક્તિને હોસ્પીટલ માં દાખલ થવુ પડે છે જેમને કોવિડ-૧૯ નો ચેપ લાગ્યો હોય. કોવિડ-૧૯ થી સૌથી વધારે ખતરો ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ ને અને આગળ કહ્યું તેવી મેડીકલ હીષ્ટ્રી હોય તેમને છે.
કોવિડ-૧૯ માટેની દવા શું છે?
અત્યાર સુધી થયેલા રીસર્ચ ઉપરથી કહી શકાય કે કોવિડ-૧૯ ની કોઈ દવા નથી.
પરતું આના માટે તમે તમારી રોગ પ્રતીકારક  શક્તિ વધે તેવી દરેક આયુર્વેદિક, હોમીયોપેથીક, અથવા બીજી કોઇપણ દવા લઈ શકો છો. પરતું તે ફક્ત તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારશે, કોવિડ-૧૯ સામે લડવા માટે. પરંતુ તે તેની દવા નથી.

વધુ જાણકારી માટે સંપર્ક કરો. 

વૈદ્ય. નિર્જર શુકલ 
સદાશિવ આયુર્વેદિક ક્લિનીક પંચકર્મ,એક્યુપંચાર અને અગ્નિકર્મ સેન્ટર 
ગુરુ મંદિર સામે 
હાટડીયા બજાર 
લુણાવાડા 
ફો. +૯૧ ૯૯૭૯૯ ૫૬૬૩૩ 

વૈદ્ય. નિર્જર શુકલ 
સદાશિવ આયુર્વેદિક ક્લિનીક પંચકર્મ,એક્યુપંચાર અને અગ્નિકર્મ સેન્ટર
ઈલાજ મેડીકલ સ્ટોર ની બાજુમાં 
જૂના મણીનગર રેલ્વે ક્રોસીંગ પાસે,
મણીનગર પુર્વ. 
અમદાવાદ 
ફો. +૯૧ ૯૪૨૯૬ ૧૮૮૫૫ 

Tuesday, August 27, 2019

Endometriosis... And Ayurveda...

Here we will discuss about Endometriosis
Now what are the main points to discuss


  1. What is Endometriosis
  2. What are the causative factors
  3. What are the signs and symptoms
  4. Risk factors
  5. Treatment of Endometriosis, Here we discuss ONLY AYURVEDIC TREATMENT
  6. And Diet related to Endometriosis.

  • What is Endometriosis:
    • Endometriosis is a condition in which cells similar to those in the endometrium, the layer of tissue that normally covers the inside of the uterus, grow outside of it.
    • Most often this is on the overies, Fallopian tubes and tissue around the uterus and overies, however in rare cases it may also occur in other parts of the body. 
    • Just like endometrium this escape tissue of endometrium respond to the hormones estrogen and progesterone by thickening, and even it may bleed every month. But the tissue escape is growing in other parts of the body the blood which flows can not escape. This causes irritation to the surrounding tissues, and causes cysts and scars. 
    • Endometriosis is one of the condition which leads to the Female INFERTILITY.

  • What are the causative factors:
    • Actually no one exactly knows what causes endometriosis, but according to some experts menstrual blood with endometrial cells travels back through the fallopian tubes and passes out into the pelvic cavity where the cells stick to the organs, this is known as retrograde menstruation. 
    • Genetics may also play a vital role in whether you get endometriosis. 
    • Some females might have some immune disorder along with the endometriosis. But this is not confirmed. 

  • Signs And Symptoms:
    • In many cases it will remain as asymptomatic. But when symptoms are present, they may be
      • Abdominal cramps or back pain during menstruation
      • Heavy and/or irregular periods
      • Severe menstrual cramps
      • Painful urination or bowel movements, especially during menstruation
      • Diarrhea or constipation, chronic fatigue, nausea, vomiting, headache, low-grade fever
      • Abnormal or heavy bleeding during menstruation
      • Painful sex
      • And Most important is difficult to get pregnant.

  • Risk Factors:
    • Researchers do not know the exact cause, environment or reason which can cause endometriosis, but there they have observed that endometriosis normally runs in families, it occurs in women who have short menstrual cycles, or longer then normal flow like <25 days cycle, or >7 days menstrual flows.
  • Treatment For Endometriosis:
    • In Ayurveda endometriosis may fall into the category of PRADAR. 
    • So the line of treatment is 1st one has to go for Proper Shodhan and then only Samana Ayushadha should be administered. 
    • For Shodhan
      • Virechana Karma is must. After proper Virechana karma, if required then go for the Basti karma.
    • For Shamana
      • In this one has to give 
        • Ashokarista
        • Sada Bala
        • Sada Pradaraantaka Loha
        • Sada Pradarantaka Grita.
      • No need for all the above medicine, just prescribe which ever is necessary. And one can add other medicine, according to clinical condition of patient, and his or her experience.

  • "Endometriosis which causes infertility then UTTAR BASTI, is very much usefull."


  • Diet related to Endometriosis:
    • Here diet plays a vital role in endometriosis, so this is much more important part for the treatment of the endometriosis. 
    • In this one has to take Vata and Pitta Shamak Ahar. (For more details please contact me personally)

FOR MORE DETAILS:

Contact:

  Vd. Nirjar T. Shukla

            Shadashiv Ayurvedic Clinic. 
      Panchakarma & Acupuncture Centre.
      Hatadiya Bazar,
      Lunawada-389230
      Mahisagar
      Gujarat
       Ph: 99799 56633
   

      Shadashiv Ayurvedic Clinic. 
      Panchakarma & Acupuncture Centre.
      5/B Srutikunj Socity,
      B/S Ilaj medical store,
      Nr. Old Maninagar Railway Crossing.
      Maninagar (E).-980008
      Ahmedabad. 
      Gujarat
       
      Ph: +919429618855, +919979956633.

VISIT US
http://shadashivayurvedic.in/

Tuesday, October 23, 2018

Services Available At Shadashiv Ayurvedic Clinic.








For More Details Visit Below given link for youtube video.

https://www.youtube.com/channel/UCQllaVczsP-tzdwm1gnZI5Q

Visit My website 

http://www.shadashivayurvedic.com/


FOR MORE DETAILS:

Contact:

  Vd. Nirjar T. Shukla


      Shadashiv Ayurvedic Clinic. 
      Panchakarma & Acupuncture Centre.
      Hatadiya Bazar,
      Lunawada-389230
      Mahisagar
      Gujarat
       Ph: 99799 56633
   

      Shadashiv Ayurvedic Clinic. 
      Panchakarma & Acupuncture Centre.
      5/B Srutikunj Socity,
      B/S Ilaj medical store,
      Nr. Old Maninagar Railway Crossing.
      Maninagar (E).-980008
      Ahmedabad. 
      Gujarat
       
      Ph: +919429618855, +919979956633.


Friday, September 14, 2018

PCOD (POLY CYSTIC OVARY DISORDER) / PCOS (POLY CYSTIC OVARY SYNDROME)

"This Post Is About Poly Cystic Ovarian Disorder"



In This you will come to know about PCOD/ PCOS and along with it it's Ayurvedic interpretation as well.

PCOD can be co-relate with the Artava Kshaya. This is not exact co-relation but its manifestation is similar to that of Artava Kshaya lakshanas. 

Now 1st we will discus about PCOD as per MODERN. Then after that we can see Ayurvedic Point of view.


PCOD/ PCOS

Are you experiencing problems with your periods because of hormonal imbalance? This condition, known as PCOD and PCOS, or poly cystic ovary syndrome, may make it difficult for you to get pregnant, and unwanted changes in your appearance are also indicated. In most cases, women with PCOD develop small cysts in their ovaries. These cysts may not be harmful or cancerous, but they cause hormone imbalance in your body.

Causes

The specific causes of PCOD are yet to be determined. In PCOS patients, the ovaries produce excess androgens or male sex hormones, which result in an imbalance in ovulation, acne breakout and development of excess body hair. Your body faces problems using insulin and develops insulin resistance. Genetics are considered to be a key factor that determines a woman’s chance of getting PCOD.

Symptoms

The symptoms of PCOD are mild in the beginning. The most common symptoms are as follows:

1.         Weight and difficulty in weight loss.

2.         Acne breakout.

3.        Development of excess hair on the face and body, which is not a feminine feature. Thicker and darker facial hair and unusually excessive hair on the belly, chest and back are also indicated in some women.

4.        Thinning of hair on the scalp.

 5.   Irregularity with menstrual periods. Commonly, women with PCOD experience less than 9 periods during a year. Some women may have no periods at all, while others experience heavy, abnormal bleeding.

6.         Mood swings and Depression.

7.         Hirsutism

8.         Irregular Periods.

9.         Fertility problems are likely in women with PCOD.



Treatment

The treatment of PCOD aims at relieving the symptoms and preventing long-term health problems associated with the condition. PCOD can be treated and managed by using the following measures:

1.         You should keep fit and undertake regular exercise and work out. Walking is an ideal exercise which you can opt for.

2.         You should eat heart healthy food which includes vegetables, nuts, fruits, whole grains and beans. Avoid foods which contain saturated fats and these include fried food, meat and cheese.

3.         Losing weight is beneficial for your health if you have PCOD. Losing even a small amount of weight will help in balancing your hormones and regulating your menstrual cycle.

4.         Quite Smoking as smoking increases the levels of androgen in your body.

5.  Birth Control Pills are also prescribed for reducing your symptoms, and fertility medicines are prescribed in case of infertility issues because of PCOD.


PCOD - How Ayurveda Can Help?


·         In Ayurveda, PCOD is caused due to an imbalance of any of the two doshas - Pitta (Fire) and Kapha (Water). Aggravated Pitta causes contamination of the dhatus or tissues like blood and plasma. This causes a buildup of toxins or ama in the body.
·         In PCOS patients, these toxins get accumulated in the channels of the mind, leading to an imbalance of hormones secreted by the pituitary gland. This results in an imbalance of female hormones and causes the formation of ovarian cyst which is nothing but a collection of fluids within the ovary, anovulatory periods or periods with no ovulation etc.


-Correcting hormonal imbalance
-Reducing Obesity
-Reducing high cholesterol levels
Herbs like Ashoka (saraca asoca), Dashamoola are amongst a group of herbs which are used to prepare Sukumara Kashaya like Ashwangdha, Eranda, Shatavari etc for correcting hormonal imbalance.
Other drugs for curing PCOS are-

1.Shatavari 

This helps mainly in promoting normal development of ovarian follicles. It also regulates periods and aids in revitalizing the female reproductive system. Shatavari also helps in controlling high levels of insulin due to PCOS, due to its phytoestrogen or natural plant based estrogen levels.

2.Guduchi

Guduchi is a powerful anti- inflammatory herb. We know that chronic inflammation in body tissues is the root cause for insulin imbalance and ovarian cysts in women. This herb helps in revitalizing body tissues and lowering insulin resistance.

3. Shatapushpa

Shatapushpa seeds are used as a supplement as the phytoestrogens in them bring down inflammation and control insulin resistance.

4.Triphala

Triphala is rich in Vita. C- a powerful natural antioxidant that helps in reducing inflammation by reducing free radicals. Hence this remedy is excellent for cleansing and detoxifying systems and is therefore best taken prior to taking any other Ayurvedic medicines to improve outcome.

5.Aloe Vera - Grita Kumari

Aloe Vera is yet another Ayurvedic herb that is extremely beneficial in treating PCOS as it helps in regularizing menstrual cycles and promote normal menstruation. It also normalizes hormonal imbalance. 




FOR MORE DETAILS:

Contact:

  Vd. Nirjar T. Shukla


      Shadashiv Ayurvedic Clinic. 
      Panchakarma & Acupuncture Centre.
      Hatadiya Bazar,
      Lunawada-389230
      Mahisagar
      Gujarat
       Ph: 99799 56633
   

      Shadashiv Ayurvedic Clinic. 
      Panchakarma & Acupuncture Centre.
      5/B Srutikunj Socity,
      B/S Ilaj medical store,
      Nr. Old Maninagar Railway Crossing.
      Maninagar (E).-980008
      Ahmedabad. 
      Gujarat
       
      Ph: +919429618855, +919979956633.

VISIT US
http://shadashivayurvedic.com/